તમને ખબર છે? / મકર સંક્રાંતિ પર કેમ ચગાવવામાં આવે છે પતંગ? જાણો તેના સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ

Why are kites flown on Makar Sankranti Know the interesting history associated with it

મકર સંક્રાંતિ આવતા જ આકાશમાં પતંગો ઉડવા લાગે છે. આખા ભારતમાં તેને લઈને ખૂબ જ ઉતસાહ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે પતંગની શરૂઆત ક્યાંથી શરૂ થઈ? પહેલાના સમયમાં પતંગ ઉડાવવાની મજા એક શોખ હતો કે તેના પાછળ કોઈ કારણ હતા? આવો જાણીએ....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ