બોલિવૂડ / અમેરિકામાં કેમ ઉજવવામાં આવે છે 'અનુપમ ખેર ડે' ?

why Americans celebrate anupam kher day ?

મધર ડે, ફેધર્સ ડે, બ્રધર્સ ડે, એવા કેટલાય જાતના ડેઝ તમે સેલિબ્રેટ કરતા હશો પરંતુ તમે કોઇ દિવસ 'અનુપમ ખેર ડે' સેલિબ્રેટ કર્યો છે? અમેરિકામાં લોકો 'એનુપમ ખેર ડે' મનાવે છે. 2015થી અનુપમ ખેર ડે ઉજવવાની પ્રથા અમેરિકન લોકોએ શરૂ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ