Ek Vaat Kau / લોકડાઉન 21 દિવસ કેમ?

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે ત્યારે ભારત પણ તેના સકંજામાં આવી ચૂક્યું છે ત્યારે આ વાયરસને અટકાવવા માટે પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉન 21 દિવસ કેમ? તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ