અંગત-અંગત / કયા લોકોની સેક્સ લાઇફ સારી હોય છે? નવા સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

whose sex life is better As per new survey

સેક્સ લાઇફને સારી બનાવવા માટે લોકો કેટલાક પ્રકારના ડાયેટ ચેન્જ કરતા હોય છે. કેટલાક લોકો ડૉક્ટર્સના ત્યાં વિઝીટ કરે છે પરંતુ સર્વેમાં સામે આવ્યું છે કે નોનવેજ ખાવાવાળા લોકો કરતા શાકાહારી લોકોની સેક્સલાઇફ વધારે સારી હોય છે. આ સર્વે યુ.કેમાં થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ