વિવાદ / કોની માતાએ દૂધ પિવડાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેને અયોધ્યા આવવાથી રોકે, જુઓ કોણ આવ્યું સમર્થનમાં

Whose mother has given milk to stop Uddhav Thackeray from coming to Ayodhya, see who came in support

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પણ કંગના રનૌત અને શિવસેના વિવાદમાં ઝુકાવ્યું છે, જો કે તેમણે કંગનાની જગ્યાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેનું સમર્થન કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ