BIG NEWS  / મંકીપોક્સ વાયરસ પર WHOનું રેડ ઍલર્ટ! કહ્યું આ દેશો રહે સાવધાન

WHO's red alert on monkeypox virus! Said these countries remain vigilant

WHOએ કહ્યું. જે દેશોમાં આ રોગ સ્થાનિક નથી ત્યાં પણ ખતરો રહે છે. આ સાથે અસરગ્રસ્ત દેશોને આ રોગને નિયંત્રિત કરવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખવા વિનંતી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ