મોટી રાહત / ટામેટાના જથ્થાબંધ ભાવમાં થયો મોટો ઘટાડો, 10-20 રૂપિયે કિલોના ભાવે વેચાવા લાગી શાકભાજી

wholesale tomato prices gujarat vegetable market

છેલ્લા બે દિવસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાંથી વધારે માત્રામાં આવી રહેલા ટામેટાના કારણે માર્કેટમાં જથ્થાબંધ કિંમતોમાં 10-20 ટકાનો ઘટાડો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ