મોંઘવારી / કોરોના સંકટ વચ્ચે જથ્થાબંધ ફુગાવાને લઇને આવ્યાં રાહતના સમાચાર

wholesale price inflation stood march

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાના મોરચા પર આંશિક રાહત મળી છે. ખરેખર તો વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે  જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારે ફુગાવાના આંકડા જાહેર  કર્યાં છે. આ આંકડાઓ મુજબ માર્ચમાં ફુગાવાનો દર ફ્રેબુઆરીના 2.26 ટકાની સરખામણીએ એક ટકાનો ઘટાડા જોવા મળ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ