બજાર / મોંઘવારીના મોરચે રાહતભરી ખબર, જથ્થાબંધ ફૂગાવો 2 વર્ષની નીચલી સપાટીએ, છૂટકમાં પણ ઘટાડો

wholesale inflation reached the lowest level of last 24 months

ફેબ્રુઆરી 2023માં ભારતનાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ આધારિત ફુગાવો 24 મહિનાનાં સૌથી નિચલા સ્તર પર 3.85% પર આવી ગયો છે. જાન્યુઆરી 2023માં WPI ફુગાવો 4.73% હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ