ઈકોનોમી માટે ગુડ ન્યૂઝ / ઈંધણ-વીજળીની સાથે ખાવાની ચીજોના ભાવ ઘટ્યાં, પણ દૂધ મોંઘું, જથ્થાબંધ મોંઘવારી 29 મહિનાના તળિયે

Wholesale inflation drops to 1.34% in March, lowest in 29 months

માર્ચ 2023માં છૂટક બાદ જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી ઘટીને 1.34 ટકા થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ