મોંઘવારી / જથ્થાબંધ ફૂગાવા મામલે રાહત, ઓગસ્ટમાં પણ 1.08 ટકા પર યથાવત

wholesale inflation august remained low

ઓગસ્ટ મહીનામાં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારિત મોંઘવારી લગભગ 25 મહીનાના નીચલા સ્તર 1.08 ટકા પર યથાવત રહ્યો. જુલાઇની તુલનામાં તેમા કોઇ બદલાવ નથી થયો. એક વર્ષ પહેલા ઓગસ્ટ 2018માં જથ્થાબંધ ફૂગાવાનો દર 4.62 ટકા હતો. આ પહેલા રિટેલ મોંઘવારીમાં વધારો નોંધાયો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ