ગજબ / આ લગ્નના આખા વિશ્વમાં ચર્ચા, રાજાએ 26 વર્ષ નાની દુલ્હન સાથે લગ્ન કર્યા

In the whole world of marriage, Raja married a 26-year-old woman

એક લગ્નની આખાં વિશ્વમાં ચર્ચા છે. આ લગ્ન કોઈ સામાન્ય માણસના નથી, પણ એક રાજાના છે. થાઈલેન્ડના રાજાએ તેનાથી 26 વર્ષ નાની બોડીગાર્ડ સાથે લગ્ન કરી દુનિયાને ચોંકાવી દીધી છે. શું છે આ દુનિયામાં ચર્ચાતા લગ્નની દાસ્તાન જોઈએ આ રિપોર્ટમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ