ક્રિકેટ / સાઉથ આફ્રિકાની ટીમ અને તો ટીમ ઇન્ડિયાના માત્ર 5 ખેલાડી જ રાંચી પહોંચ્યા, જાણો કારણ

Whole team of South Africa reached Ranchi but only 5 Indian players reach at the same venue

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 19  ઓક્ટોબરથી ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રાંચીમાં રમાશે. 3 મેચની ટેસ્ટ સીરિઝની આ છેલ્લી મેચ છે, જેના માટે સાઉથ આફ્રિકાની ટીમ રાંચી એટલે કે ધોનીના શહેરમાં પહોંચી ગઇ છે. તો ટીમ ઇન્ડિયાના અડધી ખેલાડી જ હજુ રાંચી પહોંચ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ