ચેલેન્જ / જેણે પપ્પાને ગોળી મારી છે, ઓકાત હોય તો સામે આવ: કાશ્મીરી પંડિતની બહાદુર દીકરીની ગર્જના 

Whoever shot the father, come forward if you can: Kashmiri Pandit's brave daughter's roar

શ્રીનગરમાં મંગળવારે જે કાશ્મીરી પંડિતની આતંકિયોએ ગોળી મારી હત્યા કરી હતી. તેમની પુત્રીએ આતંકવાદીઓને પડકાર્યા છે. તેણે કહ્યું કે તાકાત હોય મારી સામે આવીને ચર્ચા કરો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ