બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / જેની પણ આ રાશિ હશે, એનું ભાગ્ય ઘોડાની જેમ દોડશે, કારણ સૂર્ય રાશિ બદલશે

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / જેની પણ આ રાશિ હશે, એનું ભાગ્ય ઘોડાની જેમ દોડશે, કારણ સૂર્ય રાશિ બદલશે

Last Updated: 02:33 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

16 નવેમ્બરે સૂર્ય સવારે 7:16 કલાકે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. સૂર્યને તમામ ગ્રહોનો પિતા માનવામાં આવે છે.

1/6

photoStories-logo

1. કેટલીક રાશિઓને ફાયદો

સૂર્યના ગોચરથી કેટલીક રાશિઓને ફાયદો થવાનો છે અને સાથે જ કેટલીક રાશિઓને નુકસાન પણ થશે. ચાલો જાણીએ કે આગામી 1 મહિનામાં સૂર્યના સંક્રમણથી કઈ રાશિઓને ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકોના આઠમા ઘરમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. આ સમયે દરેક કાર્યમાં ધીરજ બતાવો. નાણાકીય કાર્યમાં નુકસાન થઈ શકે છે. ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બેદરકાર ન રહેવું

મેષ રાશિના લોકોએ કોઈપણ કામમાં બેદરકાર ન રહેવું જોઈએ. દલીલો અને મતભેદોથી સાવધાન રહેવું જોઈએ. સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મિથુન રાશિ

સૂર્ય ગોચર મિથુન રાશિના જાતકોના છઠ્ઠા ભાવમાં થવા જઇ રહ્યુ છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. સંબંધોમાં વિશ્વાસઘાત થઈ શકે છે. પરિવાર સાથે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ખર્ચ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કન્યા રાશિ

સૂર્ય ગોચર કન્યા રાશિના જાતકોના ત્રીજા ભાવમાં થવા જઇ રહ્યુ છે. ભાઈ-બહેનો સાથે મતભેદ થઈ શકે છે. પૈસા કમાવવા માટે તમારે ઘણી મહેનત કરવી પડી શકે છે. લક્ષ્ય પ્રાપ્ત થશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે સૂર્ય બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તમારે લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે જેના કારણે થાક લાગશે. વેપારમાં નુકસાન થઈ શકે છે. ગેરસમજને કારણે સંબંધો બગડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surya Gochar 2024 Surya Gochar Effect Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ