લાફાકાંડ / હાર્દિક પટેલને લાફો મારનાર યુવક કોણ છે અને ક્યાંનો છે વતની?

Who is the youngster who laughs at Hardik Patel and where is the native?

ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જુતા કાંડ નહીં પણ તમાચાકાંડ જોવા મળ્યો છે. હજુ તો ગઈકાલે જ GVL નરસિમ્હા રાવ પર કોઈ એક શખ્સે પત્રકાર પરિષદમાં જુતુ ફેંક્યું હતું. આ ઘટનાને લોક હજુ ભુલી શક્યા નથી, ત્યારે પાટીદાર આંદોલન થકી જાણીતા થયેલા અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાનાર હાર્દિક પટેલને એક સભામાં એક શખ્સે તમાચો ચોડી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ