કોરોના વાયરસ / હવે આ ખાસ ટેકનિક પર કામ કરી રહ્યું છે WHO, જાણો વેક્સીન પાસપોર્ટથી કઈ રીતે હશે અલગ

who working on smart digital certificate different from vaccine passport

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારી ક્લૂગેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે વેક્સીન મેળવી ચૂકેલા લોકો ડોક્યૂમેન્ટ તૈયાર કરે જે વેક્સીન પાસપોર્ટથી અલગ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ