Budget 2021 / બજેટમાં મહિલાઓ, નોકરિયાત અને મધ્યમવર્ગ માટે કંઇ ખાસ નહીં, જાણો કોની લાગી લોટરી

who won and who lost in budget 2021

કેન્દ્રીય બજેટ 2021: આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું. આ બજેટ આવે તે પહેલાં લોકોને ઘણી અપેક્ષાઓ હતી. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ સદીનું શ્રેષ્ઠ બજેટ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ