એક્ઝિટ પોલ / Exit Poll : UPમાં ફરી યોગીરાજ, પંજાબમાં આપનું ઝાડુ ફરી વળશે,જાણો પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર

Who will win in five states? Whose government, the results of the exit polls are being announced

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થઈ રહ્યાં છે. જો કે, પરિણામો 10 માર્ચે સત્તાવાર રીતે જાહેર થશે, જો કે, એક્ઝિટ પોલમાંથી તારણ સામે આવી રહ્યા છે, કે આ પાંચ રાજ્યોમાં કોની સરકાર બનવા જઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ