FOLLOW US
વીટીવીના વિશેષ કાર્યક્રમ દંગલ માટે વીટીવીની ટીમ પાટણ પહોંચી હતી જ્યા નેતાઓ અને સ્થાનિકો સાથે વાતચિત કરવામાં આવી હતી. જેમાં જનતાએ પોતાના પ્રશ્નો ઉજાગર કર્યા હતા...આવો સાંભળીએ શું કહ્યું પાટણની જનતાએ...