વેક્સિન / ભારતમાં કોરોના રસીનો ડોઝ સૌથી પહેલા કોને અપાશે ? સરકારે આપ્યા સંકેત

who will get first doze of corona vaccine in india

દેશમાં કોરોના વાયરસના કારણે દિવસેને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. આજે દેશમાં 55 હજારથી વધુ કેસ સામે આવ્યા છે ત્યારે બીજી તરફ દેશમાં રસી શોધવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રસી શોધાઈ જાય પછી કોને પહેલા આપવી જોઈએ તે મુદ્દે સરકારમાં ગતિવિધિ તેજ થઇ થઇ ગઈ છે જોકે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ