ઍનાલિસિસ / આ તીડ કોણ ભગાડશે ?

ગુજરાતના ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે અનેક સંકટો સામે લડે છે. અતિવૃષ્ટિ, ભૂંડ, નીલગાય, જંગલ જાનવર, ઇયળ બાદ હવે બનાસકાંઠાના ખેડૂતોને માથાના દુઃખાવા સમાન બન્યા છે 'તીડ'. બનાસકાંઠાના 11 તાલુકામાં તીડ આક્રમણ થયું છે. ત્યારે હવે આ તીડને કોણ ભગાડશે ? । Analysis With Isudan Gadhvi

બ્રેકિંગ ન્યૂઝ