ચૂંટણી / પાટીદારોનાં ગઢમાં ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારોમાં કોણ મારશે બાજી?

Who will better BJP-Congress candidates in Patidar stronghold?

મહેસાણાનું ઊંઝા એટલે પાટીદારોનું ગઢ. પાટીદારોનાં ગઢ એવા ઊંઝામાં રાજકારણ ગરમાયું છે. અપક્ષનાં ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર તો બીજી તરફ પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી લડનાર પાટીદાર ઉમેદવાર છે. ત્યારે ઊંઝાનાં પાટીદારો કોના પર કળશ ધોળે તે જોવું રહ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ