ગુજરાત ચૂંટણી / સુરતમાં AAPના ધુરંધરો, જાયન્ટ કીલર ધાનાણી: ગુજરાતમાં પહેલા ચરણમાં આ 5 ચહેરાઓ પર આખા દેશની નજર

who will be under watch in the first phase of gujarat elections 2022 news

આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ધનિક ઉમેદવારોથી લઇને જેમની પર કેસ દાખલ થયા હોય તેવા પણ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. ત્યારે પ્રથમ ચરણમાં આ 5 ચહેરાઓ પર સૌ કોઇની નજર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ