સ્પોર્ટ્સ / IPL 2022: કોણ બનશે લખનઉની ટીમનો કપ્તાન? આ 3 ખેલાડીઓના નામ ચર્ચામાં

Who will be the captain of Lucknow team?

IPL 2022 મેગા ઓક્શનથી પહેલા નવી 2 ટીમોનું એલાન થયું છે. અમદાવાદ અને લખનઉની ટીમ હવે IPL માં સામેલ થઇ ચૂકી છે. ત્યારે હવે બંને ટીમના કેપ્ટન કોણ હશે તેને લઇને સવાલ પેદા થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ