ગાંધીનગર / EXCLUSIVE : ગૃહસચિવ સંગીતા સિંઘની નિવૃત્તિ પછી આ બે અધિકારીઓ હોમ સેક્રેટરીની રેસમાં ફેવરીટ : સુત્રો

 Who will be new Home Secretary of the state?

આ મહિનાના અંત સુધીમાં રાજ્યના ગૃહવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંઘ વયમર્યાદાથી નિવૃત્ત થઇ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ