બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂતને ફોન કરીને કોણ હેરાન કરતું હતું? આ નામ આવ્યુ સામે

Who was harassing Sushant Singh Rajput by phone

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયાનનું નિધન 9 જૂનના રોજ થયુ, જ્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેને 8 જુનના રોજ છોડીને જતી રહી હતી. દિશાના મોતના 12 કલાક પહેલા રિયા સુશાંતને છોડીને જતી રહી હતી. 8થી લઇને 14 તારીખ સુધી રિયા અને સુશાંતની કોઇ જ વાત થઇ ન હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x