મહામારી / સાવધાન: કોરોનાનો વધુ એક ભયજનક તબક્કો આવી શકે છે, WHOની ચેતવણી

WHO Warns World Of New And Dangerous Phase Of Corona

WHOએ કોરોનાને લઇ એક નવા અને ખતરનાક તબક્કાની ચેતવણી આપી છે અને આ ચેતવણી એ સમયે આવી છે જ્યારે બહાર આવ્યું છે કે કોરોના વાયરસ ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં ઇટલીમાં હતો. 

બ્રેકિંગ ન્યૂઝ