સંકટ / શું હવે વિશ્વમાં આવશે કોરોનાની ચોથી લહેર? અમેરિકા અને યુરોપમાં Deltacronએ મચાવ્યો કહેર

who warns world delta omicron deltacron variant dangerous

હજુ તો સમગ્ર વિશ્વમાંથી કોરોના ગયો નથી ત્યાં તો કોરોનાની નવી લહેર આવવાનું જોખમ હવે વધી ગયું છે. WHOએ એવો અહેવાલ આપ્યો છે કે, અમેરિકા-યુરોપમાં હવે ડેલ્ટાક્રોન (Deltacron) વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. જાન્યુઆરીમાં સાયપ્રસમાં ડેલ્ટાક્રોનની પુષ્ટિ થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ