એલર્ટ / કોરોનાને માત આપી સ્વસ્થ થતાં લોકો વિશે WHOએ આપી આ ચેતવણી! સાંભળી ચિંતા થશે

who warns the world about spread coronavirus via cured patients for economy

કોરોના વાયરસને લઈને લૉકડાઉનના અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે અનેક દેશોમાં ઈમ્યુનિટી પાસપોર્ટ અને જોખમ મુક્ત સર્ટિફિકેટના આધારે લૉકડાઉનમાં રાહત આપવા માટે વિચાર કરવામાં આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ આ પગલાંને આખી દુનિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ