ચિંતા / ઓમીક્રોનનાં નવા પ્રકારને લઈને WHO એ આપી ચેતવણી, ભારત સહિત 10 દેશોમાં પહોંચી ગયો, 30% કેસ વધ્યા

WHO warns of new type of Omicron, reaches 10 countries, including India, 30% increase

છેલ્લા બે સપ્તાહમાં વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ગયા અઠવાડિયે WHOના છ પેટા ક્ષેત્રોમાંથી ચારમાં વધારો જોવા મળ્યો હતો: WHOના ડાયરેક્ટર જનરલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ