એલર્ટ / કોરોનાનું ડેલ્ટા સ્વરૂપ સૌથી સંક્રામક, રહો એલર્ટ, જાણો કોણે આપી આ ચેતવણી

WHO Warned Delta Variant Of Corona Is Most Infectious

દુનિયાના 85થી વધારે દેશોમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર માટે જવાબદાર સાબિત થઈ રહેલા ડેલ્ટા સ્વરૂપને WHOએ ખૂબ જ ખતરનાક જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ