ટૅન્શન / ના હોય! વધુ એક ભયાનક બિમારી ચીનમાં ફૂલી ફાલી રહી છે? WHOની મોટી ચેતવણી, જાણો શું છે લક્ષણો

who told china to track h5n6 bird flu variant

વિશ્વ ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે, આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સામાન્ય રીતે મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ વિશે ચેતવણી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ