એલર્ટ / દર વર્ષે સવા લાખ બાળકો અનહેલ્ધી ફૂડથી ગુમાવે છે જીવ: WHO

who suggest 5 things to eat for safe Life

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 10માંથી 1 વ્યક્તિનું મોત અનેહેલ્ધી ફૂડ ખાવાના કારણે થઈ રહ્યું છે. એટલું જ નહીં આ દૂષિત ખાવાનું ખાવાથી થતી બીમારીના કારણે દેશમાં દર વર્ષે સવા લાખ બાળકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ