એલર્ટ / કોરોનાની આ દવાના ટ્રાયલ પર WHOએ લગાવી રોક, કહ્યું આ દવા...

who stops trial of  hydroxychloroquine hcq

WHOએ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાના ટ્રાયલ પર રોક લગાવી છે. WHOએ કહ્યું કે દેશમાં ટ્રાયલ થયા બાદ પણ આ દવા કારગર સાબિત થઈ રહી નથી. આ માટે તેનું ટ્રાયલ બંધ કરવામાં આવે. હાઈડ્રોક્સીક્લોરોક્લીન દવાના સૌથી વધારે પક્ષમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ