ચિંતા / Covid-19ને લઈને WHOના વિશેષ દૂતની ચેતવણી, કહ્યું હજુ કોરોના વાયરસમાં આવશે વધુ મ્યૂટેશન

WHO Special Envoy On Covid19 David Nabarro Says People Should Expect To See More Coronavirus Mutation

WHOના વિશેષ દૂત ડેવિડ નબારોનો મોટો દાવો છે કે હજુ પણ કોરોના વાયરસના હજુ પણ અનેક પ્રકાર સામે આવી શકે છે. લોકોએ કોરોના વાયરસના વધુ મ્યૂટેશન જોવા માટે તૈયાર રહેવું પડશે. હાલમાં UK અને દક્ષિણ આફ્રિકામાં વધુ સંક્રમિત સ્ટ્રેન સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ