ગાઈડલાઈન / લૉકડાઉન 4.0ને લઈને નિયમોમાં આપવામાં આવેલી છૂટછાટ અંગે WHOએ આપી ખાસ ચેતવણી

who scientist warn people could break social distancing rules after lockdown

કોરોના વાયરસના ભયને લઈને દેશભરમાં લૉકડાઉન 4.0માં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આ સમયે વૈજ્ઞાનિકોએ ચિંતા જાહેર કરી છે. તેમનું કહેવું છે કે નિયમોમાં રાહત મળતાં જ લોકો એકસાથે ઘરની બહાર નીકળવા લાગ્યા છે અને એકમેકના સંપર્કમાં આવશે. જે ખતરારૂપ સાબિત થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ