મહામારી / ના હોય! ઓમિક્રોન કરતા પણ વધુ ખતરનાક વેરિયન્ટની થશે એન્ટ્રી? WHOએ જુઓ શું આપી સુચના

who scientist maria van kerkhove corona next variant may be more dangerous

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે, વિશ્વભરમાં સંક્રમણમાં ઉછાળો જોવા મળ્યો છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગુરુવારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોનાના 21 મિલિયન કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે આ સમયે કોવિડ-19ની ત્રીજી લહેર કેટલી તીવ્ર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ