મહામારી / કોરોનાની વેક્સિનને લઇને WHOએ કહ્યું- જાદૂની ગોળી નથી, રસી આવશે તો પણ...

who says virus crisis not over as vaccine rollout

એક તરફ દુનિયા કોરોના વેક્સિન આવવાના સમાચારોથી ઉત્સાહિત છે તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોરોના વાયરસ સંકટ માટે વેક્સિન કોઇ જાદૂની ગોળી નથી. સંક્રમણને પહોંચી વળવા માટે રાષ્ટ્ર મોટા પાયા પર રોલઆઉટ કરતા નજરે આવી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ