મોટા સમાચાર / ઓક્સફોર્ડની કોરોનાની રસીનું પરિક્ષણ અટકતા, WHOએ કહ્યું કે...

who says vaccine safety top priority as astrazeneca pauses study

કોરોના વાયરસની રસીની દોડમાં સૌથી આગળ રહેલી ઓક્સફર્ડની રસીની સ્પીડમાં બ્રેક વાગી છે. એક વોલેન્ટિયરમાં સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા બાદ રસીના ટ્રાયલને હાલમાં રોકી દેવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી રસી પર એક નિવેદન આપવામાં આવ્યું છે. WHO એ કહ્યું કે કોઈ પણ હાલતમાં રસીની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવી ન જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ