ચિંતાજનક / પૂનાવાલાએ કહ્યું સીરમમાં રસીનું ઉત્પાદન રોકવું પડે તેવી સ્થિતી આવી શકે કેમ કે..., તો WHOએ કહ્યું ન લગાવી શકાય પ્રતિબંધ

who says us can not ban of corona vaccine production raw material

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કહ્યું કે અમેરિકા કોરોના રસીના ઉત્પાદન સાથે જોડાયેવા કાચા માલ પર પ્રતિબંધ નહીં લગાવી શકાય. આ માટે આવનારા અઠવાડિયે બેઠક આયોજિત થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ