નિવેદન / કોરોના કંઈ છેલ્લી મહામારી નથી કે તેના પર બધા પૈસા ઉડાવી દેવાઈ રહ્યાં છે, જુઓ કોણ બોલ્યું

who says new strain of coronavirus found in eight european countries

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના યૂરોપના ક્ષેત્રીય નિર્દેશક હંસ ક્લૂગે શુક્રવારે મોડી રાતે ટ્વિટ કર્યું છે કે ડબલ્યૂએચઓના યૂરોપીય કેન્દ્રના 8 દેશોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન વોક 202012/01 જોવા મળ્યો છે.WHOના પ્રમુખે એમ પણ કહ્યું કે કોરોના કંઈ છેલ્લી મહામારી નથી કે તેના પર બધા પૈસા ઉડાવી દેવાઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ