ચિંતાજનક / WHOએ કહ્યું કે, આ ઉંમરના લોકોમાં કોરોનાનો ખતરો ઓછો, પણ તેઓ અજાણતા જે કરી રહ્યા છે તે ચિંતાજનક

who says death rate in under 20 year is very less but they are superspreader

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે આંકડામાં એવું સામે આવી રહ્યું છે કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કોરોનાનો ખતરો ઘણો ઓછો છે. જેનું એક કારણ સારી ઈમ્યુનિટી છે. જો કે WHOએ એમ પણ કહ્યું છે કે કેટલાક દેશોમાં કોરોનાના પાછા ફરવાનું કારણ પણ આ ઉંમરના લોકો જવાબદાર છે કેમ કે આ તેને ફેલાવનારું માધ્યમ બની ગયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x