રિપોર્ટ / WHOએ આપી ચેતવણી, મોડે સુધી કામ કરવાની કે કરાવવાની આદત બની શકે છે જીવલેણ, જાણો કેટલા કલાક કરવું જોઈએ કામ

who says data shows working long hours is killing read full report

WHOએ કહ્યું કે લોકડાઉનના નિર્ણયને લઈને કામના કલાકમાં 10 ટકાનો વધારો થયો છે. જેનાથી કર્મચારીઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે. અઠવાડિયામાં 55 કલાકથી વધુ કામ કરવું ખતરનાક.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ