Coronavirus / WHO એ ભારતના કર્યા વખાણ તો બીજી બાજુ જાપાને કહ્યું આ સંસ્થાનું નામ જ બદલી નાંખો

WHO praises India for taking early measures such as lock down agaist coronavirus pandemic in the country

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના વિશેષ એમ્બેસેડર ડોકટર ડેવિડ નાબરોએ કહ્યું હતું કે ભારતમાં આટલી વહેલી તકે લોકડાઉનનું અમલીકરણ ખૂબ જ દુરંદેશી વિચાર તેમજ સરકાર દ્વારા લેવાયેલો એક હિંમતભર્યો નિર્ણય છે. આ નિર્ણયથી ભારતના લોકોને કોરોના વાયરસ સામે મજબૂત લડત લડવાની તક મળશે. બીજી તરફ કોરોના મુદ્દે ચીનની તરફદારી કરવા બદલ WHOથી જાપાન નારાજ છે. જાપાનના નાયબ પ્રધાનમંત્રીએ WHOને તેમનું નામ બદલીને ચાઇનીઝ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કરી નાખવાની ટિપ્પણી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ