સફળતા / WHOએ દુનિયાની સામે કોરોનાથી સૌથી પ્રભાવિત આ જગ્યાના મોડલની લીધી નોંધ, કહ્યું કોરોનાને રોકવામાં રહ્યું સફળ

Who Praises Efforts To Contain Covid-19 In Dharavi

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં કોરોના વાયરસને જે રીતે કાબૂમાં લેવાયો તેની નોંધ લીધી છે. WHOની તરફથી રહેવાયું છે કે ધારાવીમાં કોરોના વાયરસને રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસોને કારણે જ તે આજે કોરોના ફ્રી થવાના આરે છે. તેઓએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રિય એકતા અને વૈશ્વિક એકતાથી સાથે મળીને કોરોના જેવી મહામારીને રોકી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ