નિવેદન / કયા દેશને કેટલી અને ક્યારે મળશે કોરોના વેક્સિન? WHOએ કર્યો મોટો ખુલાસો

WHO plan distributing coronavirus vaccine

વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસ રસી વિતરણ કરવાની યોજના જાહેર કરી છે. WHO દ્વારા વિવિધ દેશોને સમયસર રસી પૂરી પાડવા કોવાક્સ લોન્ચ કરવામાં આવી છે. રસીનું વિતરણ ફક્ત કોવાક્સ દ્વારા કરવામાં આવશે. અત્યાર સુધી વિશ્વના 150 દેશો કોવાક્સ એલાયન્સમાં સામેલ થયા છે. જોકે, ડબ્લ્યુએચઓ પણ અન્ય શ્રીમંત દેશોને કોવાક્સમાં જોડાવા અપીલ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ