મહામારી / WHO ની ચેતવણી - Omicron ને હળવાશથી ન લો... આ રિપોર્ટ તમારા હોશ ઉડાવી દેશે

who on omicron variant dont make the mistake of understanding mild why is who warning on omicron

WHOના ડોકટર કેથરિન સ્મોલવુડે ઓમિક્રોનને હળવાશથી ન લેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ નવા વેરિઅન્ટને લઈને સાવધાન રહેવાની જરૂર છે. Omicron લગભગ 128 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ