શપથ ગ્રહણ / શપથ વિધી વખતે આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે મોદી સરકારમાં બીજા નંબરે કોણ?

who is the number two minister in new narendra modi cabinet 2019

મોદી પછી શપથ લેવાનો સમય હતો અન્ય નેતાઓનો, જેનો ક્રમ મોદી કેબિનેટમાં જે-તે નેતાનું કદ અને સ્થાન દર્શાવતું હોય છે. તો આ રીતે જોવા જઈએ તો નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે શપથ લીધા હતાં. રાજનાથ સિંહની ખુરશી પણ નરેન્દ્ર મોદીની બાજુમાં જ લગાવવામાં આવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ