મહામંથન / શિક્ષિત થવાની કોને જરૂર છે?

વાત થોડા દિવસ પહેલાની છે પરંતુ ચર્ચામા છે. નિવેદન છે સરસંઘચાલક મોહન ભાગવતનુ કે જેઓ એમ માને છે કે શિક્ષિત અને સુખી પરિવારમાં છુટાછેડાનું પ્રમાણ વધ્યુ છે કારણ કે શિક્ષણથી અહંકાર જન્મે છે. નિવેદન પાછળ છૂપાયેલા અર્થને સમજવાનો પ્રયાસ કરીશું, સાથે જ એ જાણવાનો પ્રયાસ કરીશું કે ખરેખર કોને શિક્ષિત થવાની જરૂર છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ